આજરોજ તારીખ:- 01/11/2025 નેં નવી મોટી ચિરઈ ખાતે ભચાઉ APMC ના પ્રમુખશ્રી વાઘુભા કાનજીભા જાડેજા ના નાના ભાઈ રાજેન્દ્રસિંહ ના નૂતન મકાન વાસ્તુ પૂજન નિમિત્તે ભોજન સમારંભ રાખવામાં આવેલ

જેમાં તાલુકાભર ના રાજકીય આગેવાનો તેમજ દરેક સમાજ ના અગ્રણીઓ જેમાં કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા… ભચાઉ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખશ્રી કુલદીપસિંહ જાડેજા… ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વાઘજીભાઈ છાંગા…. વિકાસભાઈ રાજગોર…. અરજનભાઇ રબારી…. ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઇ આહીર… ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી અશોકસિંહ ઝાલા… જિલ્લા પંચાયત ના ચેરમેન શ્રી ઘેલાભાઈ આહીર…. લક્ષમણભાઇ આહીર… ભચાઉ તાલુકા ક્ષત્રિય સમાજ પ્રમુખશ્રી બળવંતસિંહ જાડેજા…. ભચાઉ તાલુકા પંચાયત પૂર્વે પ્રમુખશ્રી રાણુભા જાડેજા…. ભચાઉ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ બી. જાડેજા….. ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી પેથાભાઈ રાઠોડ…. ભચાઉ તાલુકા ભાજપ ઉપ પ્રમુખશ્રી હરદેવસિંહ જાડેજા…. ક્ષત્રિય સમાજ ના અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા…. ભચાઉ તાલુકા રબારી સમાજ ના પ્રમુખશ્રી દેવશીભાઇ… ભચાઉ ક્ષત્રિય અગ્રણી જીલુભા બાપુ….. ડૉ.. હુસેનભાઇ…. આહીર અગ્રણી ગોવિંદભાઇ ચાવડા…. તેમજ દરેક સમાજ ના અગ્રણીઓ હજાર રહ્યા હતા….
The Gujarat Live News
રિપોર્ટ બાય… મહાવીરસિંહ રાણા ભચાઉ…
