આજરોજ વારાહી એપીએમસી માં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા નૂતન વર્ષને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું

આ સમારોહમાં ધારાસભ્યશ્રી લવિંગજી સોલંકી ઈસુભા મલેક રસુલખાન મલેક સીસી ઠક્કર પ્રતિકભાઇ અરવિંદભાઈ ઠક્કર બહાદુર સિંહ રમેશભાઈ ઠક્કર ભેમાભાઈ ચૌધરી ચેરમેન વારાહી એપીએમસી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સમારોહમાં સ્વદેશી અપનાવો દેશ બચાવો અને શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પગલાં ઉપર ચાલી ભારત દેશને કઈ રીતે વિકાસ થાય અને આપણો દેશ મહાસત્તા બની તે વિશે પણ રમેશભાઈ ટી ઠક્કર દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું આ સંમેલનમાં બોહડી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા જ્યારે આ સમારોહમાં શ્રી મધુબેન લવંગજી સોલંકી જિલ્લા સદસ્ય વારાહી સીટ સમારંભમાંથી ગેરહાજર રહ્યા હતા તેઓની ગેરહાજરી વર્તાઈ આવી હતી

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!