આજરોજ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર યાદવજીના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી એમાં અલગ અલગ પ્રદેશના પ્રમુખોને વરણીને લઈને તમામ અધ્યક્ષોની સાથે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે રામજીભાઈ રાજપુતની પસંદગી કરવામાં આવી

અને રાષ્ટ્રીય ટીમ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી
અને ગુજરાતના કિસાના પ્રશ્નોને વાચા મળે એ દિશામાં કાર્ય કરવા વિશેષ જવાબદારી આપી હતી
કચ્છ જીલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી ખૂબ સારી અને ઉત્સાહપૂર્વક કામ કરવા બદલ રામજીભાઈ રાજપુતને મળી બઢતી રામજીભાઈ રાજપુત ની ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની વિશેષ જવાબદારી આપવામાં આવી
રામજીભાઈ રાજપુત દ્વારા ગુજરાતના તમામ કિસાન ભાઈઓનો હૃદયથી આભાર માન્યો હતો
અને કચ્છ જિલ્લાના જે કિસાન ભાઈ ઓ એ મને પ્રેમ અને લાગણી આપી
કચ્છના મીઠુડા માનવીઓ નો મળેલો પ્રેમ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે ની સફર સુધીની જે જવાબદારી અપાવી તે બદલ કચ્છના મિઠુડા માનવીનો દિલથી આભાર માનું છું
અને આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર વિશાળ સંગઠન બને અને કચ્છના સાથે સાથે ગુજરાતના તમામ ખેડૂતોના પ્રશ્નો ને વાચા મળે એ દિશામાં કાર્ય કરશું એવો ખાસ વિશ્વાસ રામજી ભાઈ રાજપૂત દ્વારા વેકત કર્યો હતો
The Gujarat Live News અહેવાલ રામજીભાઈ રાજપૂત રાપર કચ્છ
