તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા ચાણસ્મા જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોકપત્રક મુજબ ભૌતિક જથ્થાની ખારાઈ કરતા ઘઉંના જથ્થામાં ૨૯.૮૮૦ ક્વિન્ટલની વધ જણાઈ આવતા રૂ.૮૩,૬૬૪/-નો ઘઉંનો જથ્થો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓ દ્વારા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના (વેપારીઓના નિયમન કરવા બાબતના) હુકમ-૧૯૭૭ ની કંડિકા-૧૧ મુજબ સીઝ કરવામાં આવેલ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાટણની અખબારયાદીમાં જણાવાયું છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!