
અમદાવાદ,મંગળવાર,25 નવેમ્બર,2025
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલ ઘીકાંટા પંચભાઈની પોળ પાસે
આવેલી રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં મંગળવારે બપોરે ચાર કલાકના સુમારે ભીષણ આગ
લાગતા આગના પગલે સાંકડા એવા રસ્તા ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના
ટોળાને ફાયર વિભાગે સ્થળ ઉપરથી દુર કરવા પડયા હતા.
