પરમ પૂજ્ય શ્રી રામચંદ્રજી ભગવાન, પ.પૂ. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબાના આશીર્વાદથી

તા. 25 નવેમ્બર 2025 ના રોજ પાળિયાદ ઠાકરના સેવક કિશોરભાઈ ખાચર ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ શ્રી ભયલુબાપુએ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. સમગ્ર વિહળ પરિવારમાં ખુશીની લહેર
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
