તારીખ 10-12-25 બુધવારના રોજ ઊંઝાના પટેલ રતિભાઈ નરોત્તમદાસ (મોલ્લોત) નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો નિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ અમદાવાદ ચક્ષુ બેંક ને અર્પણ કરવામાં આવ્યા

તથા સ્વર્ગસ્થના દેહને પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજને અર્પણ કરવામાં આવ્યો. આ સમય દરમ્યાન તેમના પરિવારજનો તથા શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
