તા- 10-12-25 બુધવારે સવારે ગામના રખડતા કુતરાઓને ખાવાના બુંદીના

લાડવા વિતરણ કરી સ્વ. વિશાલની પુણ્યસ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

આ સાથે તેમણે ઐઠોરના બાલમંદિરના બાળકોને નાસ્તાની પણ વ્યવસ્થા કરી.

તેમના આ સેવાકીય કાર્યને ગામમાં ભરપૂર પ્રશંસા મળી હતી.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!