જૂનાગઢ થી પધારેલા માનનીય પરેશભાઈ ગૌસ્વામીનું ભારતીય કિસાન સંગઠન કચ્છ જિલ્લા અધ્યક્ષ રામજીભાઈ રાજપુત અને ટીમ દ્વારા આવકાર આપવામાં આવ્યો વાગડની ધરા ઉપર પધારેલા ગૌસ્વામી સાહેબ દ્વારા તમામ ખેડૂતોને દરેકને પરિવાર એ એક ગાય વસાવવી ઓર્ગેનિક ખેતી ઉપર વળવું એના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો

વધારે ને વધારે સારી ખેતી થાય એવા ખૂબ સારો સંદેશ ખેડૂતો ને આપવા માં આવ્યો તેવી જ રીતના પરેશભાઈ ગૌસ્વામી સાહેબ અને જયેશભાઇ હિરપરા તથા જીજ્ઞેશ ભાઈ દેવાણી દ્વારા દરેક ખેડૂતને ઓછા ખર્ચમાં વધારે ઉપજ મળે એને ઓર્ગેનિક ખેતી થાય અને આવનાર સમયની અંદર ખેતી બચી રહે અને આવનારી પેઢી ને ફળદ્રુપ ને સોના રૂપી જમીન આપી એ એવી ખૂબ સારી માહિતી આપવામાં આવી વાગડના પરેશભાઈ ગૌસ્વામી ના ચાહક તમામ ખેડૂત ભાઈઓ પહોળી સંખ્યામાં હાજરી આપી હતી
The Gujarat Live News અહેવાલ રામજીભાઈ રાજપૂત રાપર કચ્છ
