તા-14-1-2026 નાં રાધનપુર તાલુકામાં અને 16 મહેમદાવાદ જીલ્લા પંચાયત સીટ પર નાં પ્રેમનગર ગામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ ઓગળ થળી એ થયું એને અનુસરવા તથા બંધારણ ને ગામમાં લાગું કરવા માટે ગામમાં આગેવાનો વડીલો યુવાન મિત્રો એ ભેગા મળીને ઠાકોર સમાજ નાં બંધારણ નું પાલન કરવું જોઈએ એવું સાથે મળીને સોગંધ ખાઈને પાલન કરવાનું રહેશે પાલન નાં કરનારને ગામ ની કમીટી નો નિર્ણય માનવાનો રહેશે.બંધારણ પ્રમાણે
જય સદારામ બાપા 🙏
જય ઠાકોર સમાજ 🙏
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
