ઊંઝા -દાસજ રોડ પર આવેલ શ્રી સાઈબાબા મંદિરમા સર્વ સમાજ સેવા ગ્રુપ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ જયેશસિંહ ઠાકોર , ભાજપ ઉંજા તાલુકા હર્ષદભાઈ પટેલ , ગૌતમભાઇ પટેલ , રમેશભાઈ પ્રજાપતિ , રમેશચંદ્ર શર્મા , ચિંતનભાઇ ભુવાજી , અશોકભાઈ દરજી , વિક્રમસિંહ વાઘેલા , ચંદનજી ઠાકોર , સર્વ સમાજ સેવા ગ્રુપ ઉંજા ટીમ પરબતજી ઠાકોર , આકાશભાઇ દરજી , દશરતભાઇ પ્રજાપતિ , મુકેશભાઈ ગોસ્વામી પણ હાજર રહી સેવાઓ આપી હતી.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!