Liquor Smuggling Chhota Udepur: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવા નુસખા અપનાવતા હોય છે. આવો જ એક કિસ્સો છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના જબુગામ પાસે સામે આવ્યો છે, જ્યાં મધ્ય પ્રદેશથી વડોદરા તરફ જતી એક ટ્રકમાંથી શાકભાજીની આડમાં છુપાવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે મેરીયા બ્રિજ પર વોચ

મળતી માહિતી અનુસાર, બોડેલી પોલીસને સચોટ બાતમી મળી હતી કે મધ્ય પ્રદેશથી છોટા ઉદેપુર થઈને એક ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઈને વડોદરા તરફ જઈ રહી છે.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!