પાટણ પોલીસ I/C પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ પાટણ દ્રારા મિલકત સબંધી બનતા ગુનાઓ રોકવા તથા બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરતાં જે સુચના મુજબ અસરકારક કામગીરી કરવા એલ.સી.બી.પાટણના અધિકારી/કર્મચારી ટીમ બનાવી પ્રયત્નશીલ હતા.

દરમ્યાન હયુમન સોર્શ તથા ટેકનિકલ એનાલીસીસની મદદથી તપાસ કરતાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીમાં “ચિખલીગર” ગેંગ એકટીવ હોવાના સજ્જડ આધાર પુરાવા મળી આવતાં જે દિશામાં તપાસ કરતાં (૧) ધ્યાનસિંગ ગીંડાસીંગ પદમસિંગ જાતે.ટાંક (સરદાર) ઉવ.આ.૩૫ રહે.ગુરૂનાનક નાગર સ્ટેશન રોડ, મહેમદાવાદ જી.ખેડા રહે.ફોલ્ડી મોલની સામે છાપરામાં, વિસત-ગાંધીનગર રોડ, એંજીનીયર કોલેજની સામે, ચાંદખેડા, અમદાવાદ (૨) જગપાલસિંગ ઉર્ફે જગ્ગુ અજયસિંગ ધરમસિંગ જાતે.ભાદા (સરદાર) ઉવ.આ.ર૪ રહે.બસ સ્ટેન્ડની સામે, સિંધખેડ રાજા તા. સિંધખેડ રાજા જી.બુલધાણા, મહારાષ્ટ્ર (3) ધર્મેન્દ્રસિંગ કાળુસિંગ ઠાકુરસીંગ જાતે.બાવરી (સરદાર) ઉવ.આ.૨૫ રહે.પાણીની ટાંકીની પાસે, બેબી તા.લોનાર જી.બુલદાના રાજ્ય-મહારાષ્ટ્ર વાળાઓ મળી આવતાં
જેમની પુછપરછ કરતાં જેમની પાસેથી ચોરીનો મુદામાલ ચાંદીની ધાતુના અલગ અલગ દાગીના કિ.રૂ.૪૭,૮૦૦/- તથા ચોરીના મોટર સાયકલ નંગ-૨ કિ.રૂ.૭૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૭,૦૦૦/- તથા ચોરી કરવાના હથીયાર નંગ-૨ કિ.રૂ.૬૦/- તથા હથીયાર ભરવાનો થેલો નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧,૨૪,૮૬૦/- નો મુદામાલ મળી આવતાં જે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબની સત્તાની રૂએ કબજે કરી મળી આવેલ ઇસમોને કલમ ૩પ(૧)(ઈ) મુજબની સત્તાની રૂએ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પાટણ શહેર “બી” ડિવિ. પો.સ્ટે. સોપેલ છે.
આ કામે ઉપરોકત જણાવેલ ઇસમોની પુછપરછ દરમ્યાન નીચે જણાવેલ ગુનાઓ શોધી કાઢેલ છે.
(૧) અમદાવાદ શહેર કુષ્ણનગર પોલીસ સ્ટેશન ગુરનં-૧૧૧૯૧૦૧૩૨૫૦૪૬૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
(૨) અમદાવાદ શહેરના રાણીપ પો.સ્ટે. ગુરનં-૧૧૧૯૧૦૦૨૨૫૦૩૨૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩),૩૩૧(૪) મુજબ
(3) મહેસાણા શહેર “બી” ડિવી. પો.સ્ટે. ગુરનં-૧૧૨૦૬૦૪૫૨૫૦૫૧૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-ર૦રપ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫,૩૩૧(૪) મુજબ
(૪) ખેડા જીલ્લાના માતર પો.સ્ટે. ગુરનં-૧૧૨૦૪૦૪૦૨૫૦૧૦૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૫ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબનો ગુનો ઉપરોકત જણાવેલ ત્રણ ઇસમો પૈકી જગપાલસિંગ ઉર્ફે જગ્ગુ ભાદા (સરદાર) તથા ધર્મેન્દ્રસિંગ બાબરી અને તેમના સાથીદાર સતપાલસિંગ કાળુસિંગ બાબરી તથા સિતારાસિંગ તક્કુસિંગ ટાંક તથા રાજપાલસિંગ અજયસિંગ ભાદા રહે.મહારાષ્ટ્રવાળાઓએ ભેગા મળી કરેલાની કબુલાત કરેલ છે
(૫) ગઇ તા.૨૧,૨૨/૦૮/૨૦૨૫ ની નાઇટમાં રાધનપુર શહેરમાં ગાયત્રી મંદીર રોડ ઉપર રામદેવ સોસાયટીમાં ચોરી કરેલ અને ત્યાંથી ભાગતા સમયે રસ્તામાંથી મો.સા. નંબર-GJ.02.CF.3595 ની ચોરી કરેલાણી કબૂલાત કરેલ છે
ઉપરોકત જણાવેલ ઇસમો પૈકી જગપાલસિંગ ઉર્ફે જગ્ગુ અજયસિંગ ધરમસિંગ ભાદા (સરદાર) તથા ધર્મેન્દ્રસિંગ કાળુસિંગ ઠાકુરસીંગ બાવરી (સરદાર) બન્ને જણા (૧) અમદાવાદ શહેર ઓઢવ પો. સ્ટે. ગુરનં-૧૧૧૯૧૦૩૭૨૪૦૦૭૨/૨૦૨૪ ઇ.પી.કો એકટ કલમ ૩૭૯,૧૧૪ મુજબ (૨) અમદાવાદ શહેર ઓઢવ પો. સ્ટે. ગુરનં-૧૧૧૯૧૦૩૭૨૪૦૨૩૦/૨૦૨૪ ઇ.પી.કો એકટ કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૪૧૧,૧૧૪ મુજબ (૩) અમદાવાદ શહેર ઓઢવ પો.સ્ટે. ગુરનં-૧૧૧૯૧૦૩૭૨૪૦૭૫૪/૨૦૨૪ ઈ.પી.કો એકટ કલમ ૩૭૯,૧૧૪ મુજબ (૪) અમદાવાદ શહેર ઓઢવ પો.સ્ટે. ગુરનં-૧૧૧૯૧૦૩૭૨૪૦૭૬૯/૨૦૨૪ ઈ.પી.કો એકટ કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૪૧૧, ૧૧૪ મુજબના ગુનામાં નાસતા ફરતા હોવાનું જણાઇ આવેલ છે.
પકડાયેલ મુદામાલની વિગતઃ-
(૧) ચાંદીની ધાતુના અલગ અલગ દાગીના કિ.રૂ.૪૭,૮૦૦/- (૨) ચોરીના મોટર સાયકલ નંગ-૨ કિ.રૂ.૭૦,૦૦૦/- (૩) મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૭,૦૦૦/- (૪) ચોરી કરવાના હથીયાર નંગ-૨ કિ.રૂ.૬૦/- (૫) હથીયાર ભરવાનો થેલો નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧,૨૪,૮૬૦/-
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ધ્યાનસિંગ ગીંડાસીંગ પદમસિંગ જાતે. ટાંક (સરદાર) ઉવ.આ.૩૫ રહે.ગુરૂનાનક નાગર સ્ટેશન રોડ, મહેમદાવાદ જી.ખેડા રહે.ફોલ્ડી મોલની સામે છાપરામાં, વિસત-ગાંધીનગર રોડ, એંજીનીયર કોલેજની સામે, ચાંદખેડા, અમદાવાદ
(૨) જગપાલસિંગ ઉર્ફે જગ્ગુ અજયસિંગ ધરમસિંગ જાતે ભાદા (સરદાર) ઉવ.આ.ર૪ રહે.બસ સ્ટેન્ડની સામે, સિંધખેડ રાજા તા.સિંધખેડ રાજા જી.બુલધાણા, મહારાષ્ટ્ર
(૩) ધર્મેન્દ્રસિંગ કાળુસિંગ ઠાકુરસીંગ જાતે.બાવરી (સરદાર) ઉવ.આ.૨૫ રહે.પાણીની ટાંકીની પાસે, બેબી તા.લોનાર જી.બુલદાના રાજ્ય-મહારાષ્ટ્ર
