Ahmedabad Crime News: ચહલપહલથી ધમધમતો જાહેર રસ્તો, પસાર થતા અનેક વાહનો અને રાહદારીઓની નજર…આ બધાની વચ્ચે અચાનક ચીસાચીસ થાય છે અને ગણતરીની મિનિટોમાં જ રસ્તો લોહીથી લથપથ થઈ જાય છે. અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીની બહાર કાયદાના લીરેલીરા ઉડાડતો એક એવો લોહિયાળ ખેલ ખેલાયો, જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. એક યુવકની સરેઆમ ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!