ગાંધીનગરે હજારો દીવડાઓથી સૈન્યના શૌર્યને બિરદાવ્યું:ICC ચેરમેન જય શાહ પત્ની સાથે ઉપસ્થિત રહ્યા, રિશિતા શાહ ધારાસભ્ય રીટા પટેલ સાથે ગરબે ઘૂમ્યા
ગાંધીનગરમાં નવરાત્રિના આઠમા નોરતે ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબાના આંગણે ભક્તિ અને દેશભક્તિના સંગમ સાથે દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ…
Patan : સગીર વયના કિશોરને ટ્રેકટર ચલાવવા આપનાર ઇસમ વિરુધ્ધ ગુનો દાખલ કરતી વાગડોદ પોલીસ. Patan News
પાટણ પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાયી સાહેબ, પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે.પંડ્યા સા. સિધ્ધપુર વિભાગનાઓની સુચના મુજબ જીલ્લામાં બનતા અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા સારૂ “Under Age” વાહન ચાલકો તથા વગર લાયસન્સ…
સાંપ્રા ગામ નશા મુક્ત અભિયાનમાં અગ્રેસર:વડીલો અને યુવાનોની પ્રેરણાથી ગામમાં વ્યસન મુક્તિની ઝુંબેશ સફળ
આ શરીર એક મંદિર સમાન છે, તેને તમાકુ, દારૂ અને ગુટખા જેવા વ્યસનોથી બગાડવું ન જોઈએ: વિનુજી ઠાકોર ગ્રામજનોના સહકારથી સાંપ્રા ગામ વ્યસન મુક્તિ અભિયાનમાં સફળતાની નવી ઊંચાઈ સર કરી…
Varahi : વારાહી NHAI ની મનમાની આવી સામે. Varahi News
પાટણ જિલ્લાના વારાહી ગામ નજીક આવેલ ટોલ પ્લાઝા ની મનમાની સ્થાનિક લોકો પાસે પણ ટોલની વસૂલી જ્યારે આ ટોલ પ્લાઝા બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક લોકોને…
આંતરરાષ્ટ્રીય સહકારિતાનું વર્ષ–૨૦૨૫ કૃષિ-ડેરી આયાત પર પ્રતિબંધથી કચ્છના પશુપાલકોમાં આનંદ
સરસપુરના પશુપાલકોએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડથી આભાર વ્યક્ત કર્યો ભારત સરકાર દ્વારા કૃષિ અને ડેરી ઉદ્યોગના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોથી કચ્છના સરસપુર ગામના પશુપાલકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે.…
કડીની વાત્સલ્ય વાટીકા સોસાયટી માં નવરાત્રીના છઠ્ઠા નોરતે અલગ-અલગ વેશ ભુષા ધારણ કરવામાં આવી.
સોસાયટીમાં વિવિધ લોકો રહેતા હોવાથી નાના બાળકોથી લઈને વૃદ્વ વ્યક્તિઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઇ અલગ-અલગ ભારતીય સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરી ગરબે રમવાનો આનંદ લીધો હતો. આ સમગ્ર પોગ્રામે શહેરના અન્ય…
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અમદાવાદ ખાતે 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો;
200 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેડલ એનાયત કરાયા… માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામ્યું : મુખ્યમંત્રીશ્રી માન. વડાપ્રધાન…
