સોસાયટીમાં વિવિધ લોકો રહેતા હોવાથી નાના બાળકોથી લઈને વૃદ્વ વ્યક્તિઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઇ અલગ-અલગ ભારતીય સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરી ગરબે રમવાનો આનંદ લીધો હતો.

આ સમગ્ર પોગ્રામે શહેરના અન્ય વિસ્તારના લોકોનું પણ ધ્યાન ખેચ્યું હતું.

પોગ્રામ દરમ્યાન રંગવાણી પુષ્પાબા તરફથી ઇનામ આપવામાં આવ્યા.

અહીં ગરબા રસીકો મન મૂકીને ગરબા રમ્યા હતા.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo: 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!