200 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેડલ એનાયત કરાયા…

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામ્યું : મુખ્યમંત્રીશ્રી
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વમાં ગુજરાત આજે સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે : રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
