પાટણ જિલ્લાના વારાહી ગામ નજીક આવેલ ટોલ પ્લાઝા ની મનમાની સ્થાનિક લોકો પાસે પણ ટોલની વસૂલી જ્યારે આ ટોલ પ્લાઝા બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક લોકોને એવી રજૂઆત કરવામાં આવી હતી કે સ્થાનિક લોકો પાસે ટોલ વસૂલ કરવામાં નહીં આવે થોડા સમય માટે ટોલ વસૂલ ના કરવામાં આવ્યો અને હવે તેમની મરજીથી લોકલ લોકોના પણ ટોલ વસૂલ કરવામાં આવી રહ્યો છે જ્યારે ટોલ પ્લાઝામાં મળતી મફત સુવિધા ના નામે પણ શૂન્ય છે ત્યારે સ્થાનિક લોકોમાં ટોલ પ્લાઝા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે

અને ટૂંક સમયમાં આ પ્રશ્નનો હાલ મળે તેવી સરકાર પાસે અપેક્ષા રાખે છે
The Gujarat Live News રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
