સાંતલપુરમાં ચોવીસ ચોરાડ વણકર સમાજની ઐતિહાસિક બેઠક ડૉ. આંબેડકરની પ્રતિમા અનાવરણનો સર્વસંમતિથી ઠરાવ
સાંતલપુર સ્થિત ચોવીસ ચોરાડ વણકર સમાજવાડીમાં તા. 28/12/2025 ના રોજ ચોવીસ ચોરાડ વણકર સમાજ (અનુસૂચિત જાતિ સમાજ) દ્વારા મહત્વપૂર્ણ સામાજિક બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆત વિશ્વરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને માલ્યાઅર્પણ,…
પાટણ જિલ્લાના ચંદ્રુમાણામાં ઘર ઘર સંપર્ક અભિયાન ની થઈ શરૂઆત …
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત પાટણના ચંદ્રુમાણા માં ઘર ઘર સંપર્ક યોજના ની શરૂઆત બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજ ની ઉપસ્થિતિમાં રામજી મંદિર થી શરૂ…
સનનગર સિનિયર સિટીઝન મંડળ,સિદધપુર દ્વારા સામૂહિક જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
તા. ૨૮-૧૨-૨૦૨૫(રવિવાર)ના રોજ સનનગર સિનિયર સિટીઝન મંડળ, સિદધપુર દ્વારા કોમન પ્લોટમાં સવારે ૧૦-૩૦ વાગ્યાથી છ માસિક (જુલાઈ થી ડીસેમ્બર) સામુહિક જન્મદિવસ ઉજવણી કાયૅક્રમનું આયોજન કરવામાં આવેલ. જેઓએ સાથે મળીને માવાકેક…
ઐઠોરમાં કનુભાઈ પટેલના પરિવારની લાડલી દીકરી જીનલના લગ્ન પ્રસંગ નિમિત્તે રખડતા કુતરાઓ માટે લાડવા વિતરણ કર્યા.
દીકરીના લગ્નની ખુશીમાં કનુભાઈ પટેલે ગામના કુતરાઓને પણ લાડવા ખવડાવી ‘જલસો’ પાડી દીધો. લાડલી દીકરી જીનલ અને રાઘવકુમારના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે કનુભાઈ રામદાસ પટેલ, કાટખૂણો (સાખે – સાવદરા) તરફથી…
ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લેવાયો
દહેગામના સલકી ગામમાં પોલીસની કાર્યવાહી ઘાતક સાબિત થયેલા રીલ જપ્ત કરીને વેપારી સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો ગાંધીનગર : ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના જીવ જતા…
ઈટાલિયા બે હાથ જોડી મહિલા PIના પગે પડી ગયા!, VIDEO:જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સામે હુમલા અને એટ્રોસિટીની ફરિયાદ બાદ પોલીસ સ્ટેશને ડ્રામા સર્જાયો
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર પર આપના નેતાઓ અને શ્રમિક વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા…
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર પ્રેરિત તથા કમિશનર શ્રી, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા નવસારી ખાતે યોજાયેલ
દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ 2025-26 ની દોહા-છંદ-ચોપાઈ ની સ્પર્ધામાં આદર્શ વિદ્યાલય નો વિદ્યાર્થી પ્રતિક ભરતભાઈ જેઠવા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાએ તેમજ સુરત શહેર માં…
