Harij : હારીજમાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ : દૂધસાગર ડેરી વિરુદ્ધ સૂત્રોચાર, તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે પોલીસ દોડતી થઈ. Harij News
હારીજ તા. 15 : પાટણ જિલ્લાના હારીજ ખાતે આજે હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકોનું વિશાળ સંમેલન યોજાયું હતું. આ સંમેલન ખાસ કરીને દૂધસાગર ડેરી મહેસાણા સામે ચાલી રહેલા અનેક…
