Category: કચ્છ

હે. પંચ પરિવર્તન થી ભારત અને તેના નાગરિકો વિશ્વ ને માર્ગદર્શન આપશે

પે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગાંધીધામમાં નારદ જયંતિ ની ઉજવણી કરાઈ પે. પૂર્વ કરછ ના પત્રકારો ઉપસ્થિત રહી પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય , સમરસતા અને સ્વદેશી બાબતે ગોષ્ટિ…

કચ્છ મ્યૂઝિયમ ખાતે આયોજિત ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ “કલાવીથિ ૨૦૨૬” નું સમાપન

લાઈવ પ્રિન્ટમેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી અને કચ્છ મ્યુઝિયમ, ભુજના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ…

દેશલપરમાં ગેરકાયદેસર ખનનનો કાળો કારોબાર! રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય, 50 ફૂટ ઊંડા ખાડાઓથી ગ્રામજનોમાં ભય

રાપર.કચ્છ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેશલપર ગામમાં ગેરકાયદેસર ખનન મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. દેશલપર ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે કે ગામના પાબુદાદા, ડુંગરાળ તથા જંગલ ખાતાના વિસ્તારોમાં છેલ્લા…

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવીને પ્રજાલક્ષી કામો પૂર્ણ કરવા કલેક્ટરશ્રીનું સૂચન આજરોજ કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી તરીકે શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક…

ભચાઉ તાલુકો રાયથરી ગામ મોર મારી બાઇકમાં નાખી ફરાર થયા શિકારીઓ, વન વિભાગ ઊંઘમાં?

ભચાઉ તાલુકામાં રાયથરી ગામ માં રાષ્ટ્રીય પક્ષીનો ખુલ્લેઆમ શિકાર! ભચાઉ તાલુકાના રાયથરી ગામ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની ગંભીર ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ…

ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભચાઉ તાલુકામાં વિશાળ રેલી સ્વરૂપે પ્રાર્થના પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નગરપાલિકા પાસે મળેલી વિશાળ સભામાં સંતોએ ગૌરક્ષા માટે જાગૃત થવા આવાહન કર્યું હતું. ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી એ જઈ સંતો દ્વારા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંબોધીને પ્રાર્થનાપત્ર…

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની તૈયારીઓ વચ્ચે ખેલપ્રતિભાઓને પોષવા કચ્છ બન્યું સજ્જ

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની તૈયારીઓ વચ્ચે ખેલપ્રતિભાઓને પોષવા કચ્છ બન્યું સજ્જકચ્છ કલેક્ટર આનંદ પટેલનો દુરંદેશી અને ઐતિહાસિક નિર્ણયઃ રાજ્યમાં પ્રથમવાર સમગ્ર જિલ્લામાં વ્યાપક સ્તરે રમત-ગમતના મેદાનો નીમ કરવાનો પ્રયોગ ખાસ ઝુંબેશથી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!