Category: સમસ્યા

Varahi : વારાહી માં જલારામ મિત્ર મંડળ દારા પૂરી શાક નું વિતરણ ચાલુ કરવામાં આવ્યું. Varahi News

પાટણ જિલ્લાના વારાહી ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં બે દિવસથી પડી રહેલ વરસાદના કારણે લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વારાહી જલારામ મિત્ર મંડળ દ્વારા પૂરી શાક બનાવી…

Santalpur : પાટણ જિલ્લાના સાંતલપુરમાં ધોધમાર વરસાદ : ગામો પાણીમાં ગરકાવ. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે થી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા અનરાધાર વરસાદને કારણે પૂર જેવી…

Santalpur : વૌવા-મઢુત્રામાં 48 કલાકથી વીજળીના ધાંધિયા : ગ્રામજનોએ UGVCL કચેરીએ કરી રજૂઆત. Santalpur News

સાંતલપુર તાલુકાના વૌવા અને મઢુત્રા ગામમાં છેલ્લા બે દિવસથી સતત વીજળીની આવનજાવન અને ડીપ થવાને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. વીજ પુરવઠાની અસ્થિરતાથી દૈનિક જીવન પર અસર થઈ રહી છે,…

Sidhpur : સિદ્ધપુર નગરપાલિકા ચૂંટણી નજીક – ગોલવાડ મહોલ્લામાં સફાઈ કર્મચારી વિના નાગરિકો પરેશાન. Sidhpur News

સિદ્ધપુર નગરપાલિકાની આવનારી ચૂંટણીને પગલે સ્થાનિક પ્રશ્નો ફરી ચચ્રામાં આવ્યા છે. વોર્ડ નં. 5ના ગોલવાડ મહોલ્લામાં છેલ્લા અનેક દિવસોથી સફાઈ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની ગઈ છે. માહિતી મુજબ, 31 ઓગસ્ટ, 2025ના…

Rapar : રાપર ગેલીવાડીમાં ગટર ઉભરાવાની સમસ્યાએ લીધું ગંભીર સ્વરૂપ. Rapar News

રાપર શહેરના ગેલીવાડી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાએ છેલ્લા બે મહિનાથી ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પાધરદેવકી મંદિરવાળી શેરી પાસે આવેલા બે ગટર ચેમ્બરમાંથી સતત દૂષિત પાણી રસ્તા પર વહેતા હોવાથી…

Santalpur : લીમગામડાના ખેડૂતનો આક્ષેપ : લાંચ ન આપતાં ડીપી બીજા ને ફાળવી. Santalpur News

સાંતલપુર તાલુકાના લીમગામડા ગામના ખેડૂતે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે જરૂરી રકમ જમા કરાવ્યા છતાં તેને ડીપી ફાળવવામાં આવી નથી. ખેડૂતનો આક્ષેપ છે કે લાંચ ન આપવાના કારણે તેની ડીપી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!