પાટણ જિલ્લાના વારાહી ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં બે દિવસથી પડી રહેલ વરસાદના કારણે લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વારાહી જલારામ મિત્ર મંડળ દ્વારા પૂરી શાક બનાવી જરૂર વ્યક્તિને પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

જેમાં જનક દરજી મુકેશભાઈ મુરલી સ્વીટ માર્ટ બકાભાઇ દલાભાઈ માળી બાલુભાઈ ઠક્કર તથા વારાહીના અને યુવાનો આ સેવા કાર્યમાં જોડાયા છે અને તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે તો જો કોઈને કોઈ જાતની તકલીફ હોય તો જલારામ મિત્ર મંડળ ના સ્વયંસેવક હેમુભાઇનું સંપર્ક કરશો+91 98981 72390

The Gujarat Live News રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!