ગુજરાત સરકાર નાં પંચાયત વિભાગ દ્વારા વિવિધ ગામોમાં સુવિધા યુક્ત નવી ગ્રામ પંચાયત હોફીસ ફાળવવામાં આવી છે
ત્યારે તેના ભાગરૂપે પાલીતાણા તાલુકાના પીથલપુર ખાતે નવી ગ્રામ પંચાયત હોફીસ નું ભુમિ પુંજન સરપંચ જાનકી બા શક્તિસિંહ ગોહિલ નાં વરંદ હસ્તે કરવામાં આવ્યું

તેમાં ઉપસ્થિત ગ્રામ પંચાયત ના સભ્ય અને પૂર્વ સરપંચ રાજુભાઈ ગોહિલ તલાટી મંત્રી બી.બી.જાની ભૌતિક રાજ સિંહ ગોહિલ સહિત ગામ ના વડીલો યુવાનો માતા ઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં આ તકે રાજ્ય સરકાર નાં પંચાયત વિભાગ નો આભાર માનવામાં આવ્યો હતો
The Gujarat Live News રિપોર્ટર રાજુભાઈ ગોહિલ પાલીતાણા

