આગામી સમયમાં દેશ નાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નો જન્મ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ નગર માં સેવાકીય કાર્ય જેવા કે રક્તદાન કેમ્પ, એક પેડ માં કે નામ,મેડીકલ કેમ્પ, મોદી સાહેબ શ્રી નાં વિકાસ ગાથા વર્ણવતા પુસ્તકો જેવા અનેક કાર્યક્રમ શહેર માં થવાના હોવાથી તેનાં આગામી સમયમાં આવનાર સંગઠનાત્મક કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી..

આ પ્રસંગે રાધનપુર નાં ધારાસભ્ય શ્રી લવિગજી ઠાકોરસાહેબજિલ્લા નાં મહામંત્રી શ્રી સુરજ ગીરી ગોસ્વામી . રાધનપુર શહેર ભાજપ વાલી વનરાજ સિંહ ઠાકોર રમેશભાઈ ઠક્કર નગરપાલિકા નાં પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન જોષી બાબુભાઈ ચૌધરી કાર્યકમ નાં ઈનચાર્જ ચિકાભાઈ રબારી તેમજ નગરપાલિકા ના સદસ્ય શ્રી ઓ શહેર નાં હોદેદારો શ્રી ઓ તેમજ અપેક્ષિત કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા..

આ સમગ્ર કાર્યક્રમનું નું સંચાલન શહેર મહામંત્રી શ્રી નરેશભાઈ બારોટ અને ભરતભાઈ પ્રજાપતિ એ કયું હતું..

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!