હવે જો દાદા બનવાની કોશિશ કરીશ તો જાનથી મારી નાખીશું
ગંભીર ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ ખસેડાયો વરસોડા ગામના આરોપીઓ સામે ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગર નજીક ચરેડી પાસે જૂની અદાવતમાં વરસોડા ગામના યુવાન
ઉપર આઠ જેટલા શખ્સો પાઇપો લાકડીઓ લઈ તૂટી પડયા હતા અને ઘાયલ યુવાનને સારવાર માટે
ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો.
ઉપર આઠ જેટલા શખ્સો પાઇપો લાકડીઓ લઈ તૂટી પડયા હતા અને ઘાયલ યુવાનને સારવાર માટે
ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો.