તા 28-9-2025 ના રવિવારે ધોબી ના મેલડી માતાજી મંદિર બોટાદ ખાતે સંચાલકો ની મીટીંગ અને કારોબારી સમિતી ની રચના કરવામા આવી

જેમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષ અખીલ ભારતીય પી એમ પોષણ યોજના કર્મચારી સંઘ અરૂણભાઇ શુકલ અધ્યક્ષ પી એમ પોષણ યોજના બોટાદ જીલ્લા દીપકભાઈ ડાભી મહામંત્રી બોટાદ જીલ્લા પી એમ પોષણ યોજના સમીરભાઈ જોશી મંત્રી ભારતીય મજદૂર સંઘ ગુજરાત રાજુભાઈ ડેરૈયા અધ્યક્ષ બોટાદ જીલ્લા ભારતીય મજદૂર સંઘ કુલદીપ ભાઈ ધાધલ મંત્રી બોટાદ જીલ્લા ભારતીય મજદૂર સંઘ વગેરે ની ઉપસ્થિતિ માં નવનિયુક્ત ઉપ પ્રમુખ અમૃતભાઈ કલીવડા તથા અનિલ સિંહ ડોડીયા સાથે પરામર્શ કરી હાજર સર્વ હોદેદારો ની અનુમતિ સાથે બોટાદ જીલ્લા પી એમ પોષણ યોજ કર્મચારી સંઘ ના પ્રમુખ શ્રી અરૂણભાઇ શુકલ દ્વારા નીચે મુજબ ના નામ અને હોદા સાથે બોટાદ તાલુકા પી એમ પોષણ યોજના કર્મચારી સંઘ ની કારોબારી ની નીમણુંક કરવામાં આવેલ છે.
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
