મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ગામ ગોલવી શાળા ને વિદ્યાર્થી ઓનાં વાલી ઓ દ્રારા તાળાબંધી કરવા મો આવી છે

બનાસકાંઠા DPO દ્રારા શિક્ષક ની બદલી કરવા મો આવતા બાળકો દ્રારા માંગ કરવા મો આવી કે અમારા શિક્ષક એમને પાછા આપો

આચાર્ય શ્રી ની બદલી થતા વિદ્યાર્થી ઓ તથા વાલી ઓ રોષે ભરાયા અને વિદ્યાર્થી દ્વારા સૂત્રોચાર કરવા મો આવ્યાં એમને અમારા શિક્ષક પાછા આપો જો નહિ આપવા મો આવે તો અમારી એલસી લઈ જઈશું તેવી ચીમકી આપવા મો આવી

આ બદલી રોકવા મો નહિ આવે ત્યા સુધી શાળા મો તાળાબંધી રહેશે આ બદલી થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મો ભારે રોષ જોવા મળી રહ્યો છે

The Gujarat Live News 

રિપોર્ટર પ્રવિણભાઇ કાંકરેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!