સરગાસણનો યુવાન ભોગ બન્યો

 

અમદાવાદ અને સુરતના એજન્ટ સામે સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો

 

ગાંધીનગર :  ગાંધીનગર નજીક સરગાસણમાં રહેતા યુવાનને ન્યૂઝીલેન્ડના વર્ક
પરમિટ વિઝા આપવાના બહાને અમદાવાદ અને સુરતના એજન્ટ દ્વારા છેતરવામાં આવ્યો છે.

 

Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/fraud-of-rs-18-56-lakh-on-the-pretext-of-getting-a-new-zealand-work-visa
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!