મારા વિધાનસભા મતવિસ્તાર તલોદ તાલુકામાં આવેલ અહમદપુરા ગામે સરકારશ્રીના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત નિર્માણ પામેલ પ્રાથમિક શાળાના નવિન મકાનનું લોકાપર્ણ તથા રૂ. ૦૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડામર રોડનું ખાતમુહૂર્ત કર્યું.

આ પ્રસંગે મારૂ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જે બદલ હું સમગ્ર ગ્રામજનોને સહૃદય આભાર વ્યક્ત કરું છું.

આ પ્રસંગે ગામના સરપંચશ્રી, જિલ્લા સદસ્યશ્રી, ગામના આગેવાનશ્રીઓ, ભાજપા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!