વડોદરા : ૧૬ વર્ષની કિશોરીને લગ્નના ઇરાદે ભગાડી જઇ તેની સાથે વારંવાર
દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા બે સંતાનના પિતાને અદાલતે આજીવન કેદની સજા
તેમજ રૃા.૧ લાખ દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સજાનો
આદેશ કરી ન્યાયાધીશે પીડિતાને વળતર પેટે રૃા.

 

 

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!