આજ રોજ મહેસાણા જિલ્લા ફેરપ્રાઈઝ ઓફ એસોસિએશનના ડેલિવિઝન દ્વારા કલેકટર સાહેબ, મહેસાણા શ્રી એસ. કે. પ્રજાપતિ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

અને 20 જેટલી પડતર માંગણીઓ બાબતે વિગતે રજૂઆત કરીને તેમના પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નવેમ્બર 2025 નો જથ્થો પરમીટ કે તેનું ચલન જનરેટ નહીં કરવામાં આવે અને પહેલી નવેમ્બર 2025 થી વિતરણ વ્યવસ્થા થી અળગા રહેવાનું રાજ્ય એસોસિયેશનના નિર્ણયને મહેસાણા જિલ્લા વતી સમર્થન જાહેર કર્યું.

આ સમયે મહેસાણા જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ શાહ,

જિલ્લા સંગઠન મંત્રી ભરતભાઈ બારોટ,

ઉપપ્રમુખ ઇન્દ્રસિંહ બિહોલ,

મહામંત્રી જે એમ ચૌહાણ,

સહમંત્રી હર્ષદભાઈ બારોટ,

ખજાનચી ભુપેશભાઈ બારોટ,

જશવંતભાઈ પંડ્યા, બળદેવભાઈ પ્રજાપતિ, અન્ય કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!