આ પ્રસંગે ઉપસ્થિત હોદેદાર

ઊંઝા તાલુકા સામાજિક પ્રભારી શ્રી ભગુભાઇ પટેલ,
ઊંઝા તાલુકા સામાજિક મહામંત્રી શ્રી દશરથભાઈ પટેલ,
મહેસાણા જિલ્લા કો-ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ,
ઊંઝા તાલુકા ચેરમેન શ્રી કેનીલભાઈ પટેલ,
ઊંઝા તાલુકા મહામંત્રી શ્રી જીગરભાઈ પટેલ,
ઊંઝા તાલુકા કો-ચેરમેન કેતનભાઈ પટેલ,
ઊંઝા તાલુકા મિડિયા કન્વીનર શ્રી પ્રિયંકભાઈ પટેલ અને
ઊંઝા તાલુકા યુવા સંગઠન સભ્યો દ્વારા મોટી સંખ્યામા હાજર રહી
ભારતના રાષ્ટ્રનાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1870
