જેમાં ભાઈઓ માં પ્રથમ નંબર રમેશભાઈ ડાભી બીજો નંબર પ્રહલાદભાઈ પ્રજાપતિ ત્રીજો નંબર હસુભાઈ પરમાર જયારે બહેનો માં પ્રથમ નંબર નીપાબેન સોની બીજો નંબર ડિમ્પલબેન જયસ્વાલ ત્રીજો નંબર વિધિબેન ઠક્કર એ મેળવ્યો હતો સ્પર્ધા માં કુલ ૨૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો

તમામ નું જલારામબાપા નો ફોટો અને ખેસ આપી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે વિજેતા સ્પર્ધકો ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા 🙏જય જલારામ 🙏
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
