તેમાં રાજકીય અને સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા….

આજરોજ તારીખ:- 02/11/2025 ભચાઉ ખાતે ભચાઉ શહેર ભાજપ નૂતન વર્ષા અભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં તાલુકાભર ના રાજકીય આગેવાનો તેમજ દરેક સમાજ ના અગ્રણીઓ જેમાં કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા…

ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી.. ભચાઉ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખશ્રી કુલદીપસિંહ જાડેજા… ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વાઘજીભાઈ છાંગા…. વિકાસભાઈ રાજગોર…. અરજનભાઇ રબારી…. ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઇ આહીર… ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી અશોકસિંહ ઝાલા… ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી પેથાભાઈ રાઠોડ…. ભચાઉ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિશાલભાઈ કોટક

પૂર્વ ભાડા ચેરમેન શ્રી વિકાસ રાજગોર

પૂર્વ પ્રમુખ શ્રી અશોકસિંહ ઝાલા..

ભચાઉ નગરપાલિકા ચેરમેન વિજયસિંહ ઝાલા…

ભરતસિંહ જાડેજા

ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ સરકારી મંડળી ના પ્રમુખશ્રી વિરજીભાઈ દાફડા…

પૂર્વ ભચાઉ નગરપાલિકા ચેરમેન શ્રી રવજીભાઈ દાફડા

પૂર્વ પ્રમુખ શ્રી કલાવતીબેન જોષી..

કુંભાર સમાજ ના પ્રમુખ સાલે મામદ કુંભાર

The Gujarat Live News 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!