આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી જુગલજી ઠાકોર સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા.

ઊંઝા ધારાસભ્ય શ્રી કીરીટકુમાર કે. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નારાયણ કાકા, ઊંઝા શહેર પ્રમુખશ્રી સંજયભાઈ જે.રાવળ (પેઈન્ટર), ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જિજ્ઞાબેન પટેલ, ઊંઝા એ.પી.એમ.સી ચેરમેન દીનેશભાઈ પટેલ, દીક્ષિતભાઈ, રાકેશભાઈ જે. પી., નિલેશભાઈ, મણિલાલ ઘી, અમિતભાઇ, દશરથભાઈ બજરંગ તથા સંગઠનના સૌ હોદ્દેદારો, કોર્પોરેટરો, મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પોગ્રામમાં એકબીજાને નૂતનવર્ષાભિનંદન પાઠવીને સાથે-સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સ્વદેશી અપનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

The Gujarat Live News 

અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!