સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ માટે સામુહિક પ્રતિજ્ઞા લેવડાવી.

આજ રોજ સવારે 11 વાગે apmc ઊંઝામાં ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ દ્વારા બજાર સમિતિ ઊંઝાના ડિરેક્ટર ગણ, કર્મચારી ગણ તેમજ માર્કેટયાર્ડના બંને વેપારી મંડળના હોદ્દેદારો તેમજ વેપારીઓની ઉપસ્થિતિમાં વંદે માતરમ્ ગીતને રચાયે 150 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી રૂપે વંદે માતરમ્ ગીતનું સમૂહગાન કરી, સરકારશ્રીના સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવા માટે સમૂહમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
