આજરોજ મોટી ચીર‌ઇ થી પશુડા રોડ નુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું જેનો ખર્ચ રૂ ૨ કરોડ ૧૦ લાખ જેવી માતબર રકમ મંજુર કરવામાં આવી

ઉપરોક્ત રોડ બનવાથી મોટી ચીર‌ઇ થી પશુડા જવા આવવામાં સરડતા રહેશે સાથે બન્ને ગામ ના ખેડૂતો ને ખેતરમાં જવા સરળતા રહેશે રોડ ભલે બે કિલોમીટર છે પરંતુ વચ્ચે આવતી નદી ના કારણે વરસાદ માં ખુબ તકલીફ પડતી જેથી રોડ બનવાથી મુશ્કેલી દૂર થશે ઉપરોક્ત ખાત મુહુર્ત માં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિહ જાડેજા ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતિબેન મહેશ્વરી ભચાઉ નગરપાલિકા પુર્વ પ્રમુખ કુલદિપ સિંહ બી જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા ભચાઉ ખેતી વાડી બજાર સમિતિ ના પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા વિકાસભાઈ રાજગોર જીલ્લા પંચાયત ચેરમેન ઘેલાભાઈ આહીર જીલ્લા પંચાયત ચેરમેન મશરૂભાઇ રબારી જીલ્લા પંચાયત ચેરમેન રૂપેશભાઈ છાંગા તાલુકા પંચાયત પ્રમુખ પબાભાઇ આહીર ભચાઉ તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા નાયબ કાર્યપાલક ઇજનેર ટાંક સાહેબ મોટી ચીર‌ઇ સરપંચ હરપાલસિંહ જાડેજા પુર્વ સરપંચ હરપાલસિંહ એન જાડેજા તેમજ ગ્રામજનો કાર્યકર આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન હરપાલસિંહ એન જાડેજા એ કરેલ આભાર વ્યક્ત ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા એ કરેલ

The Gujarat Live News 

 અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!