મહેસાણા શહેર હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં સુધી પહોંચ્યું છે.

અહીં દિવસે ને દિવસે વધતી વસ્તી અને અન્ય વિકાસ ને લીધે તમામ પ્રકારની સેવાઓ અને સગવડો પણ વધી રહી છે.

અનેક વર્ષોથી જીવદયાની પ્રવુતિ કરતા ડૉ. મેઘા પટેલ (પ્રમુખ, મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ) સરકારી જીવદયા સેવા અને પશુઓની સારવાર માટે 1962 એમ્બ્યુલન્સ મહેસાણામાં સારી રીતે સક્રિય છે પણ અબોલ જીવોની સારવાર માટે વધતા કેસો અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી વધુ એક સરકારી 1962 એમ્બ્યુલન્સની જલ્દીથી ફાળવણી કરવા મહેસાણા મહાનગરપાલિકા કમિશનર ને આજ 12-12-25 ના રોજ લેખિત રજુઆત કરી છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo: 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!