અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું ગાંધીનગરમાં રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું: સમગ્ર દેશમાં ‘પત્રકાર સુરક્ષા કાનૂન’ અમલી બનાવવા બુલંદ માંગ
ગાંધીનગર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)ના રાષ્ટ્રીય મહા અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મા ઉમિયાની મંગળ આરતી સાથે શુભારંભ થયેલા આ મહા અધિવેશનમાં દેશના…
