તેની આ સિદ્ધિથી યુનિવર્સિટી, એનસીસી યુનિટ તેમજ સમગ્ર શૈક્ષણિક પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે.
કેડેટ રાઠોડ વિજયસિંહ ભાવાજી ની તાલીમ મધ્ય પ્રદેશ સ્થિત જબલપુર ટ્રેનિંગ સેન્ટર થશે તેમની આ સફળતા પાછળ કડક તાલીમ, શિસ્ત, મહેનત અને દેશસેવાની ભાવના મુખ્ય કારણ રહ્યું છે.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના અધિકારીઓ, સ્ટાફ દ્વારા કેડેટને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
