બેન્ક ઑફ બરોડાના કર્મચારીઓ દ્વવારા બેંકમાં આવનાર ગ્રાહકોને ઉદ્ધત જવાબ આપી હેરાન કરતા ગ્રાહકે જવાબ માંગતા ગેરવર્તન કરતા જોવા મળ્યા હતા બેંકમાં ગ્રાહક પોતાની પાસબુકમાં એન્ટ્રી કરાવવા જતા બેન્ક કર્મચારીએ કહ્યું કે ટાઈમ પૂરો થઇ ગયો છે હવે એન્ટ્રી થશે નહીં.

ગ્રાહક ચાર વાગ્યાની આસપાસ બેન્કમાં જતા જ કર્મચારીએ પાસબુકમાં એન્ટ્રી પાડવાની ના પાડી હતી.

ગ્રાહકોને હેરાન પરેશાન કરતા હોવાનો મામલો સામે આવ્યો છે.

બેંકના બીસી જાણે કે પોતે મેનેજર હોય અને પોતાની બેંક હોય તેવી રીતે બેન્ક ને દાખવીને બેઠા છે

The Gujarat Live News અહેવાલ મગસિ ઠાકોર સિદ્ધપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!