તા: તા.૩૧/૦૮/૨૦૨૫ ના રોજ બનાસકાંઠા પોલીસ વડા S P પ્રંસાત સુબે તેમજ ભાભર P I એસ.ડી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ દ્વારા ભાદરવી પુનમ ના મેળા નિમીત્તે અંબાજી પગપાળા ચાલતા શ્રધ્ધાળુઓ ને રેડિયમ પટ્ટી લગાવવા માં આવી હતી આજ રોજ ભાભર પોલીસ દ્વારા ભાભર હાઈવે પર અલગ અલગ સ્થળ પર રેડીયમ પટી લગાવવા નો સરસ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો

સાથે સાથે રેડીયમ પટ્ટી ચાલતા યાત્રાળુઓ ની પાછળ બેગ અથવા થેલામાં કે પછી કપડાં પર રેડીયમ પટી મારવામાં આવી હતી અંધારામાં ચમકે છે એના કારણે જો કોઈ યાત્રાળુએ અથવા વાહન ચાલકે તે પટ્ટી પહેરી હોય કે પછી પાછળ થેલા ઉપર લગાવેલી હોય તો દુર થી વાહન ચાલકોને તેની ઉપર નજર પડે છે આમ એક નાની રેડીયમ પટ્ટી કોઈક માણસ નો જીવન બચાવી શકે છે સુરક્ષા પહેલા રેડીયમ પટ્ટી દરેક માટે જરૂરી છે ચાલો આપણે સૌ મળીને આ અભિયાનને આગળ વધારીએ અને દરેક સમાજને અકસ્માત મુક્ત બનાવીએ ભાદરવી પુનમના અંબાજી ના મેળા ની ભાભર પોલીસ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ સાથે સાથે સુરક્ષિત યાત્રાની શુભકામનાઓ આપી હતી.

The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!