તા:10-02-2026 ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા આયોજિત માહિતી અને માર્ગદર્શન સેમિનારમાં

એપીએમસી ઊંઝાના ચેરમેનશ્રી દિનેશભાઇ પટેલ, વાઇસ ચેરમેનશ્રી, ચેમ્બર ઓફ કોમર્સ ઊંઝા, માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન અને ફેડરેશન ઓફ સ્પાઈસ સ્ટેક હોલ્ડર્સ એસોસિએશન ઊંઝા દ્વારા સ્પાઈસ બોર્ડ ઓફ ઈન્ડિયા ના નવનિયુક્ત સભ્યશ્રી અશ્વિનભાઈ નાયક અને નિલેશકુમાર પટેલનું વેપારીઓની ઉપસ્થિતિમાં સ્વાગત સન્માન કરવામાં આવ્યું.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
