તારીખ 13/3/2026 ના રોજ રાપર તાલુકા કક્ષા નો પી એમ કિશાન ઉત્સવ દિવસ ની ઉજવણી તેમજ મિલેટ કૃષિ મહોત્સવ સંયુક્ત રીતે રાપર તાલુકા ના ખેંગારપર ગામમાં રામદેવપીર ના સાનિધ્ય મા ખુબ મોટી બહોળી સંખ્યા મા ખેડૂતો ની હાજરી મા ઉજવવા મા આવ્યો.

આ કાર્યક્મ મા રાપર તાલુકા પ્રમુખ નશાભાઈ દૈયાં, વિનુભાઈ થાનકી, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, પૂર્વ તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન ખેંગારભાઈ, આહિર ખૈગારપર સરપંચ શ્રી વજેપર સરપંચ શ્રી. કલ્યાણપર સરપંચ શ્રી પરબતભાઇ કારોત્રા ઉપ પ્રમુખ કમલસિંહ સોઢા જિલ્લા યુવા પુર્વ મંત્રી ભરતભાઈ સોલંકી ભાવેશભાઈ ગારીયા
ભારતીય કિસાન સંગઠન કચ્છ જિલ્લા અધ્યક્ષ રામજીભાઈ રાજપુત , કિસાન સંઘ રાપર તાલુકા ઉપ પ્રમુખ બીજલભાઈ આહીર, મંત્રી ખેંગારભાઈ, આહિર ભારુભાઈ ચાવડા, ભારતીય કિસાન સંગઠન સભ્ય શ્રી મેહુલ ગર ગુસાઇ રામજીભાઈ ઠાકોર
મદનીસ ખેતી નિયામક એસ જે પટેલ, સાહેબ શ્રી હાજર રહેલ તેમજ વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાળી ના માર્ગદર્શન થી તથા ગ્રામસેવક ટિમ તેમજ આત્મા યોજના ના બિપિનભાઈ સ્મિતાબેન ના મહેનત થી કાર્યક્મ ને ખુબ સારી રીતે સફળ રીતે ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમનું સંચાલન પ્રભુભાઈ આહિરે કર્યુ હતું
The Gujarat Live News અહેવાલ રામજીભાઈ રાજપૂત રાપર કચ્છ
