દેશમાં હાલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, ઘરેલું ગેસ સિલિન્ડર ના મળતા ગૃહિણીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગેસ સિલિન્ડરની સમસ્યાને લઈ દિવ્ય ભાસ્કર અમદાવાદની ગૃહિણીઓ પાસે પહોંચ્યું હતું અને તેમને પડતી મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, ગેસ સિલિન્ડરની અછત વચ્ચે તમે કઈ રીતે મેનેજ કરો છો. તો આવો જાણીએ અમદાવાદી ગૃહિણીઓએ શું-શું કહ્યું…
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!