શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં 14 એપ્રિલની રાત્રે સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ગુજરાતની પ્રતિષ્ઠીત અને સૌથી જૂની LD એન્જિ. કોલેજની હોસ્ટેલમાં આ ઘટના બનતા વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા છે. આ અંગે અમે એલડી કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ વિદ્યાર્થીઓએ શું શું જવાબ આપ્યા તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!