સાથે પૂર્વ વાઇસ ચેરમેન અમૃતભાઈ દેસાઈ સાથે સીએસ વિભાગ હેડ ફાલ્ગુભાઈ ચૌધરી વિભાગ અધિકારી રાજુભાઈ ચૌધરી સાથે બેચરાજી શહેર શહેર પ્રમુખ દેવાંગભાઈ પંડ્યા મહામંત્રી મુન્નાભાઈ નગરપાલિકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ અમૃતભાઈ ભરવાડ કારોબારી ચેરમેન મુકેશભાઈ શાહ આરોગ્ય ચેરમેન ચેતનભાઇ પટેલ કોર્પોરેટર ઝલકબેન પટેલ બેચરાજી તાલુકા દૂધ ઉત્પાદક મંડળી પ્રમુખ મંત્રી ઠાકોર બબાજી તથા મોટી સંખ્યામાં હાજર રહ્યા

The Gujarat Live News અહેવાલ આવરસિંહ સોંલકી મહેસાણા
