મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બિહારમાં ફરી NDA સરકાર, 202 સીટ મળી, મોદી બોલ્યા- બિહારીઓએ ભૂક્કા કાઢી નાખ્યા; શ્રીનગરના પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7નાં મોત; આતંકીનું ઘર બોમ્બથી ઊડાવ્યું
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બિહાર ચૂંટણી પરિણામો હતા. NDAએ 200થી વધુ બેઠકો સાથે રેકોર્ડબ્રેક વિજય મેળવ્યો. બીજા મોટા સમાચાર શ્રીનગના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટ અંગેના રહ્યા, જેમાં 7 લોકોનાં…
‘એકના બદલે પાંચ લાખ અને સસ્તા ભાવે સોનું લઈ જાઓ’:ભુજમાં ‘એકના ડબલ’ કરતી ગેંગનો સાગરીત ઝડપાયો, નકલી સોનું અને 99.30 લાખની સાચી-ખોટી નોટો જપ્ત
ભુજમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના નામે સ્થાનિક સાથે પરપ્રાંતીય લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાની અનેક ઘટનો બાદ પણ આ સિલિસલો ચાલુ રાખતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. એલસીબીએ…
સુરત પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી
Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં ચાલુ ફરજે મૃત્યુ પામનારા કર્મચારીના વારસદારને લાંબા સમયથી આશ્રિત તરીકે નોકરી મળતી નથી પણ ચાલુ ટર્મમાં અવસાન પામેલા કોર્પોરેટરોના વારસદારોને ઝડપથી પાલિકામાં નોકરી મળે છે.…
પાળીયાદ ખાતે પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં, ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શનાર્થે પધાર્યા
તા. ૧૩/૧૧/૨૦૨૫, ગુરુવાર ના રોજ, પાળીયાદ ખાતે પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં, ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ (સામાજિક ન્યાય તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…
અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં
ઓખાના મારૂતિનગર વિસ્તારનો ચકચારી બનાવ 3 મહિના પૂર્વે કોર્ટમેરેજ કર્યા બાદ રીસામણે જતી રહેલી પત્નીનાં માવતરે જઈને શરીરે પેટ્રોલ છાંટી પતિનો અગનખેલ જામ ખંભાળિયા, : ઓખામાં રહેતી એક યુવતીએ આ…
રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના:માતાએ બે દીકરીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો, આપઘાતનું કારણ અકબંધ
રાજકોટ શહેરમાં વધુ એક કરુણ અને હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસૂમ દીકરીઓને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.…
અમદાવાદમાં ભરબપોરે રૂ.18 લાખની સનસનીખેજ લૂંટ, પૂર્વ-આયોજિત કાવતરું હોવાનું અનુમાન
Robbery in Ahmebad: અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે બુધવારે બપોરે એક સનસનાટીભરી લૂંટનો બનાવ બન્યો છે. સ્ટીલ-લોખંડના બ્રોકર પાસેથી અજાણ્યા શખ્સો રૂ.18 લાખ રોકડા…
