Day: May 16, 2026

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવીને પ્રજાલક્ષી કામો પૂર્ણ કરવા કલેક્ટરશ્રીનું સૂચન આજરોજ કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી તરીકે શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક…

રેવન્યું ગુરુ કે રેવન્યું નિષ્ણાંત એવા ખેડૂતોના લાડીલા અને ખેડૂતોને સાદી અને સરળ ભાષામાં સમજાવતા રમણીકભાઈ કોટડીયાનો ૧૫મો તાલીમ કેમ્પ-રાજકોટથી રામવાડીની નજીક તેમની જ વાડીમાં યોજાયો.

રેવન્યું ગુરુ રમણીકભાઈ નો હેતુ એવો છે કે જમીન અત્યારે કિંમતી બનતી જાય છે અને આપણાં ખેતીપ્રધાન ભારત દેશમાં જગતનો તાત (પિતા) એવો ખેતીનો માલિક ખેડૂત રેવન્યું કાયદામાં અટવાઈ રહેલો…

આળસુ પુત્રનો વૃદ્ધ માતા પર જુલ્મ, સંબંધીને ત્યાંથી પૈસા લીધા વગર આવતા ઘરમાં પ્રવેશવા ન દીધી

Vadodara : વડોદરામાં એક બેરોજગાર પુત્રએ માતા ઉપર અસહ્ય જુલ્મ કરવા માંડતા આખરે વૃદ્ધ માતાએ અભયમની મદદ લીધી હતી. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં રહેતો યુવક કોઈ કામ ધંધો નહીં કરતો હોવાથી…

પથ્થર મારતા બાળકી સહેજમાં રહી ગઈ, મહિલાઓની ચીસાચીસ, CCTV:છરીનો ઘા મારવા જતાં માથામાં બ્લોગ મારતા ઢળી પડ્યો; ભાવનગરમાં રિક્ષાચાલક-સિટી બસ ડ્રાઈવર વચ્ચે મારામારી

ભાવનગર શહેરના ભરચક ગણાતા ઘોઘા ગેટ પોલીસ ચોકી પાસે સિટી બસના ડ્રાઈવર અને રિક્ષાચાલક વચ્ચે વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલો એટલો બિચક્યો હતો કે,…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!